
હાલમાં લોકોનું મોટું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે હાલમાં આયોધ્યામાં પ્રભુની જન્મભૂમિ પર એક ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે હાલમાં પ્રભુની મુર્તિ માટે નેપાળથી પથ્થર લાવવામાં આવ્યો છે.
કહેવામા આવે છે કે નેપાળથી સ્પેશિયલ ભગવાનની મુર્તિ માટે આ પથ્થર લાવવામાં આવ્યો છે આ સાથે વૈદિક બ્રહ્માણોની હાજરમાં તેનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું છે આનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
હાલમાં આ મોટો પથ્થર ટ્રક ધ્વારા નવું મંદિર બનતા તેમાં ભગવાનની મુર્તિ બનાવવા માટે લાવવામાં આવ્યો છે જેને લઈને ત્યાં ગણા બધા લોકો આને જોવા માટે ઉમટી પડ્યા હતા.
આ ટ્રકની પાછણ ગણા બધા લોકો માતાની ધજા અને ભારતીય જંડા લઈને ભવ્ય ઉજવણી કરે છે અને લોકોની ખુશી સાતમા આસમાન પર જોવા મળી રહી છે.
Leave a Reply