
આપણે નવરાત્રીના દિવસે ગરબા રમતા લોકોને જોયા હશે જેમાં તેઓ લાઇનમાં ગરબા રમે છે પરંતુ હાલમાં એક એવી રમતનો વિડીયો વાઇરલ થયો છે જેને જોઈને તમારા પણ હોશ ઊડી જશે.
આ રમતના બે વિડીયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં વડીલો પણ રમત રમે છે અને બીજા વાઇરલ વિડિયોમાં નવજુવાન છોકરાઓ રમત રમે છે હાલમાં આ રમત અમુક વ્યક્તિઓ જ રમી શકે છે.
આને જોઈને એવું પણ લાગશે કે રમત નહીં કદાચ મસ્તી કરે છે આ રમત જેને આવડે એ લોકો જ રમી શકે છે આ રમતને મહેર રાસ કહેવામા આવે છે.
આટલી મોટી ઉમરના વ્યક્તિઓ હોવા છતાં પણ તેઓ નવજુવાનિયાઓ કરતાં વધારે સારી રીતે આ રમત રમે છે આ રમતને મહેર સમાજનો મણિયારો રાસ પણ કહેવામાં આવે છે.
Leave a Reply