જુઓ તો ખરા ગજબનું મગજ દોડાવ્યું ભાઈએ…ગાડીમાં આવી જગ્યાએ સંતાડીને લઈ જતાં હતા શરાબ…

શરાબ સંતાડવા લગાવ્યું આવું દિમાગ..જુઓ તો ખરા
શરાબ સંતાડવા લગાવ્યું આવું દિમાગ..જુઓ તો ખરા

ગુજરાતમાં શરાબની હેરફેરને લઈને અનેક પ્રકારના બનાવો સામે આવે છે ત્યારે આને લઈને હાલમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં લોકોએ શરાબને કારમાં એવી જગ્યાએ સંતાડયો હતો કે ભલભલા ગોથા મારી જાય.

જ્યાં જુઓ ત્યાં હાલમાં રેડ દરમિયાન કે બીજી રીતે હાલમાં શરાબ પીનારા લોકો જડપાય છે ત્યારે હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે આને લઈને હાલમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

કહેવામા આવે છે કે જિલ્લાના ઉના વિસ્તારમાં વિદેશી શરબનો જથ્થો કારમાં બનાવેલા ચોરખાનામાં છુપાવીને પોરબદર તરફ જઈ રહ્યા હતા હાલમાં LCB ની ટીમે આ શરાબખોરોને જડપી પાડ્યા છે.

હાલના આને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાં કારમાં શરાબની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે આના વિષે તમારે શું કહેવું છે તમારો અહિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*