
આખું ગુજરાત જાણે હર્ષો ઉલ્લાસ સાથે ઉતરાયણ માનવી રહ્યું છે ત્યારે હાલમાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે ભાણીય માટે પતંગની ખરીદી કરવા જઈ રહેલા મામા મામીની બાઇકને ટક્કર મારી હતી.
હાલમાં આ ટક્કરના કારણે મામા અને માંમીના ઘટના સ્થળે જ અવસાન થઈ ગયા હતા પંચમહલ જીલ્લામાં રહેતા અરવિંદ ભાઈ માછી અને પત્ની કલ્પના માછી ઉયતરાયણનો તહેવાર મનાવવા માટે બિલિઠા ગમે બહેનના ઘરે આવ્યા હતા.
જ્યાં ભાણીય માટે કપડાં અને પતંગ લેવા માટે જઈ રહ્યા હતા જ્યાં રસ્તામાં બાઈકે કારણે ટક્કર મારતા મામા મામી અને ભાણીયનું અવસાન થયું હતું.
આ સાથે ત્રણેય લોકો ઉતરાયણ નિમિત્તે ખરીદી કરવા માટે બાઇક પર જતાં હતા આ દરમિયાન અકસ્માતમાં ત્રણેય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
Leave a Reply