
હાલમાં રસ્તા પર રહેતા લોકો માટે પોપટભાઈ એક NGO ચલાવે છે જેમાં ગરીબ લોકો અને રસ્તા પર રહેતા લોકો માટે રહેવાની અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં ભણેલો ગણેલો વ્યક્તિ પોપટભાઈને મળ્યો હતો જેને જણાવ્યુ હતું કે મારૂ એક્સિડેટ થયું છે.
આ બાદ વ્યક્તિએ જણાવ્યુ હતું કે મારે કોઈ સહાયતાની જરૂરત નથી વ્યક્તિની યાદશક્તિ થોડી ઓછી હોવાને કારણે તે વારંવાર પ્રશ્નો પૂછતો હતો આ બાદમાં ભણેલા વ્યક્તિને પોપટભાઈએ પોતાની ટિમ સાથે મુલાકાત કરાવીને ઓળખ કરાવી હતી.
વ્યક્તિએ જણાવ્યુ કે હું મુંબઈથી ચાલીને સુરતમાં આવ્યો છું આ બાદમાં પોપટભાઈ વ્યક્તિને પકડીને પોતાના NGO માં લઈ ગયા હતા હાલમાં વ્યક્તિ ગાડીમાં બેટીને પણ પોપટભાઈ પર ગુસ્સો કરી રહ્યા હતા વ્યક્તિની ઉમર 28 વર્ષની છે.
વ્યક્તિને પોતાના NGO માં લઈને પોપટભાઈએ વાળ કપાવ્યા હતા અને તેમની સારવાર કરાવી હતી આ બાદમાં વ્યક્તિને ખાવાનું પણ આપ્યું હતું.
Leave a Reply