
હૈદરાબાદના આકાશમાં અજીબો ગરીબ વસ્તુ નીચે આવતા લોકોના ટોણાં ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેમાં કહેવામાં આવે છે કે આકાશમાં ફુગ્ગા જેવી વસ્તુ નીચે આવતી જોવા મળી હતી.
ત્યાં હાજર લોકોને લાગ્યું હતું કે કોઈએ જાહેરાત માટે આકાશમાં મોટો ફુગ્ગો છોડ્યો હશે જેમ જેમ આ વસ્તુ નીચે આવી તેમ તેમ તે અજાણ્યા આકારમાં જોવા મળતી હતી આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.
હાલમાં આનો વિડીયો સોશિયલ મીડિયાના અંદર વાઇરલ થઈ રહી છે જે બાદ જાણકારી મળતા ખબર પડી કે આ વસ્તુ હૈદરબાદથી દૂર વિકરાબાદના મોગલીગુડલા ગામના ખેતરમાં ઉતરી છે ગોળાકારમાં દેખાતી આ વસ્તુને જોવા સેકડો લોકો એકઠા થઈ ગયા હતા.
આને જોવા પોલીસ પણ પોહોચી ગઈ હતી જેમાં કાળો ગ્રે રંગમાં સખત સામગ્રીમાથી બનેલો હતો આ સાથે આ વસ્તુની આસપાસ કેમરા લગાવવામાં આવ્યા હતા અને દરેક લોકો રાહ જોઈ રહ્યા હતા કે દરવાકો ખુલશે અને અંદરથી એલિયન બહાર આવશે.
પોલીસે લોકોને કાબૂમાં કર્યા હતા આ સાથે મોગલીગુડલા ગામમાં આવેલા લોકોએ આનું નિરીક્ષણ કર્યું હતું જેમાં જાણવા મળ્યું કે આ એક પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં હાજર વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો.
Leave a Reply