
અનંત અંબાણીએ થોડા ક સમય પહેલા રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે ખુશીના આ અવસર પર ગણા બધા લોકો અનંત અંબાણીને ટ્રોલ કરવા લાગ્યા હતા લોકોના ચિંતા કરવાનું કારણએ છે કે અનંત અંબાણી આટલા જાડા કઈ રીતે.
લોકોને આ બંનેની જોડી ખૂબ જ પસંદ આવી જો બંને એકબીજાને પસંદ કરે તો શરીરીક બનાવટ અસર નથી કરતી આછી શું ફર્ક પડે છે કે કોણ જાડું છે અને કોણ પાતળું અને કોણ કાળું છે અને કોણ ગોરું.
અનંત અને રાધિકા બંને એકબીજાને ખૂબ જ પસંદ કરે છે આ સાથે રાધિકાએ પૈસા જોઈને લગ્ન નથી કર્યા કારણકે તે એક મોટી પૈસેદાર માલિકની દીકરી છે અનંત અને રાધિકા બંને બચપણથી દોસ્ત છે.
તમને જણાવી દઈએ કે અનત અંબાણીના વધતા જતાં વજન પાછણ એક બીમારી છે આ સાથે તેમના ઘરના લોકોએ જણાવ્યુ હતું કે અનંતને અસ્થમા બીમારી છે જેના કારણે તેમને સ્ટેરોઈડ લેવું પડે છે.
Leave a Reply