
20 વર્ષીય ટીવી અભિનેત્રી તુનીષા શર્માના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે આ સાથે અભિનેત્રીના અંતિમ સંસ્કારમાં આવેલા તમામ કલાકારો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
તેમજ અભિનેત્રીની માતા લાડલીની ડેડ બોડી જોઈને બેભાન થઈ ગઈ હતી એકની એક દીકરીનું આવું પગલું ભરવાને કારણે માતાને ભારે આઘાત લાગ્યો છે આના કારણે માતા સોમવારે પરિવાર સાથે હોસ્પીટલમાં આવી હતી અને ત્યાં તુનીષાની ડેડ બોડી રાખવામા આવી હતી.
માતા વનિતા શર્માને બે લોકોએ પકડી રાખ્યા હતા અને તેઓ સરખી રીતે ચાલી પણ શકતા ન હતા દીકરીને આવી હાલતમાં જોયા બાદ વનિતા શર્મા એકદમ આશ્ચર્ય થઈને બેભાન થઈ ગયા હતા.
અને આના કારણે તેમણે ખરાબ હાલતમાં જ હોસ્પિટલથી બહાર લાવવામાં આવ્યા હતા ગઇકાલના રોજ જ તુનીષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Leave a Reply