
અમદાવાદમા આવેલા કણભા પાસે બે મહિલાઓની ગાળા પર ટીક્ષ્ળ ઘા ચીકીને હત્યા કરવામાં આવી છે કહેવામા આવે છે કે મહિલા રોજ લાકડા વીણવા માટે ખેતરોમાં જતી હતી.
તે સમયે રોજની જેમ આજે પણ તે લાકડાઓ વીણવા માટે નીકળી હતી પરંતુ મહિલા ગણા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારના લોકો મહિલાને શોધવા નિકળ્યા હતા જ્યાં બે મહિલાઓ લોહોમાં ન્હાયેલી જોઈને લોકોના હોશ ઊડી ગયા હતા.
મહિલાઓના આ મૃતદેહને જોઈને કણભા પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર મંગી બહેન અને ગીતા બહેન રોજ બપોરે ગામની નજીક આવેલી સીમમાં લાકડા કાપવા માટે જતાં હતા.
બંને ઘરે મોડે સુધી પરત ન ફરવાને કારણે પરિવાર જનોએ બંનેને શોધતા તેમના મૃતદેહ મળી આવ્યા હતા આ ઘટના અંગે હાલમાં આરોપી સામે નથી આવ્યો આ મૃતદેહનો પોસ્ટ મર્ટમ કરવામાં આવી રહ્યો છે.
Leave a Reply