
નવાઝુદ્દીની પત્નીએ નવાઝુદ્દીન અને તેમના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા છે આલિયા સિદ્દીકી જે નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની છે તેમણે એક ઇન્ટરવ્યુ આપ્યું છે જેમાં તેમણે અનેક પ્રકારના ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે.
જ્યાં તેમણે જણાવ્યુ છે કે મને ઘરમાં બંધ કરવામાં આવી છે અને ખાવાનું પણ આપવામાં નથી આવતું અને કિચનમાં પણ નથી જણા મળતું આલિયા સિદ્દીકીએ એ પણ જણાવ્યુ છે કે મારા મિત્રો મારા માટે ખાવાનું લઈને આવે તો પણ તેમને અંદર આવવા દેવામાં નથી આવતા.
આ સાથે આગળ જણાવ્યુ કે અમને બહાર પણ જવા નથી દેવામાં આવતી અને ઘરના લિવિંગ રૂમમાં રહેવું પડે છે હાલમાં આલિયા સિદ્દીકીને નવાઝુદ્દીન સિદ્દીકીના બંગલામાં રહેવા નથી દેવામાં આવતી.
હાલમાં આલિયા સિદ્દીકીએ જણાવ્યુ કે હું નવાઝુદ્દીન સિદ્દીકીને છેલ્લા 10 વર્ષથી જાણું છું હાલમાં મુંબઈમાં મારી પાસે રહેવા માટે જગ્યા નથી કહેવામા આવે છે કે નવાઝુદ્દીન સિદ્દીકીના માતાએ આલિયા સિદ્દીકી પર FIR દાખલ કરવી હતી તેમનું કહેવું છે કે આલિયા મારી સાથે ખરાબ વર્તન કરે છે.
Leave a Reply