
હાલના સમયના અંદર શાણા શિક્ષક અને એક વિધ્યાર્થિનીનો વિડીયો સામે આવ્યો છે જેમાં વિધ્યાર્થિનીને પ્રેમ જાણમાં ફસાવીને તે તેની સાથે ખરાબ કામ કરી રહ્યા હતા.
હાલમાં શિક્ષક યુવતીને રોજ બરોજ સોસાઇટી પાસે મળવા માટે આવતા હતા જ્યારે છોકરીને પુછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યુ કે આ શિક્ષક મારા બોયફ્રેંડ છે હું આમની સાથે પ્રેમ કરું છું.
આ સાથે શિક્ષકે પણ જણાવ્યુ કે હું આને ભણાવું છું હાલમાં સમગ્ર ઘટના સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહી છે જ્યારે શિક્ષકને પુછવામાં આવ્યું કે આ છોકરી કોણ છે ત્યારે તેને જવાબ આપ્યો કે આ મારી વિધ્યાર્થિની છે.
આ બાદમાં વિધ્યાર્થિનીએ પણ જણાવ્યુ કે તમાએ શું તકલીફ છે અમારાથી આબાદમાં વિધ્યાર્થિનીએ જણાવ્યુ કે આ મારા શિક્ષક છે આ બાદમાં જણાવ્યુ કે આ મારો બોયફ્રેંડ છે વિધ્યાર્થિની ઉમર 18 વર્ષ છે અને શિક્ષકની ઉમર 45 વર્ષની છે.
Leave a Reply