
દોસ્તો આવનારી ફિલ્મ ગદર 2નો ક્લાઈમેક્સ ફાઈટીંગ સીન લીક થઈ ગયો છે જેમાં સની દેઓલ ધમાકેદાર એક્શન સીન કરતો જોવા મળ્યો હતો વિડિયોમા સની દેઓલનો ગુસ્સાવાળો અવતાર એકદમ અલગ દેખાય છે.

ફિલ્મના સિક્વલમાં તારા સિંહના મોટા પુત્રની વાર્તા બતાવવામાં આવનાર છે. ગદર 2માં ફરી એકવાર સની દેઓલ પાકિસ્તાન જઈને પોતાના પરિવાર માટે આખી સેના સાથે લડવા જઈ રહ્યો છે સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર આ ફિલ્મનું શૂટિંગ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

સની દેઓલનો આ ફાઈટીંગ સીન સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયોમાં સની દેઓલ એકલો 15-20 લોકો સાથે લડતો જોવા મળી રહ્યો છે. તેમજ વીડિયોની શરૂઆતમાં સની દેઓલને દોરડાથી બાંધવામાં આવ્યો છે.

જેઓ પાછળથી પોતાની જાતને તેમના દોરડાથી મુક્ત કરીને ગર્જના કરતા જોવા મળે છે સની દેઓલનો આ વીડિયો જોઈને તેના ચાહકોમાં પણ ગભરાટ ફેલાયો હતો મેકર્સ આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ કરશે તો શું તમે આ ફિલ્મ જોવા માટે ઉત્સાહિત છો તમે તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.
Leave a Reply