
હાલના સમયના અંદર ક્રિકેટર સૂર્યા કુમાર યાદવ ઉજ્જૈનમાં બાબા મહાકાલ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા હાલમાં આને લઈને અનેક પ્રકારની ખબરો વાઇરલ થઈ રહી છે.
જેમાં તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે હું બાબા મહાકાલ પાસે ખાસ કરીને દુવા માંગી હતી જે હાલમાં તૈયાર થઈ રહ્યા છે તેમણે જણાવ્યુ કે હાલમાં રિષભ પંથ તૈયાર થયા તે મહત્વનુ છે.
સૂર્યા કુમાર યાદવે જણાવ્યુ કે ઋષભ પણ જેટલા જલદી તૈયાર થાય તેટલું અમારા માટે સારું છે આ સાથે તેમણે આગળ જણાવ્યુ કે મહેનત કરતાં રહો ફળ તો તેના જ હાથમાં છે.
આ બાદ સૂર્યા કુમાર યાદવે આગળ જણાવ્યુ કે મેચ તો હજુ કાલે છે આ માટે તેની તૈયારી પણ કરવી પડશે આ બાદ જણાવ્યુ કે સીરિઝ તો જીતી ગયા છે બાકીનું કાલે જોઈ લહેશું.