
હાલમાં સૂર્યકુમાર યાદવ એવા પ્લેયર બની ગયા છે જેમની ચર્ચા આજે બધી જગ્યાએ થાય છે હાલમાં સૂર્યકુમારને લઈને ગણા બધા ખેલાડીઓ પ્રતિક્રિયા આપી રહ્યા હતા.
આ સાથે વેસ્ટઈંડિજના ગણા બધા ખેલાડીઓએ પ્રતિક્રિયાઓ આપી હતી અને શતક માર્યા બાદ ગણા બધા લોકોએ સલામ કરી હતી જ્યારે રિકી પોન્ટિંગે સૂર્યકુમાર યાદવને બીજા એબીડી વિલિયર્સ બતાવ્યા ત્યારે ગણા ખેલાડીઓએ કહ્યું કે વધારે થઈ ગયું.
પરંતુ આના વચ્ચે શોએબ અખ્તરે કહ્યું કે મારે ટીમમાં એક ખેલાડીની જરૂર હોય તો હું એબીડી વિલિયર્સની જગ્યાએ સૂર્યકુમાર યાદવને લઇશ તેમાં કોઈ શક નથી કે એબીડી વિલિયર્સ એક ક્લાસ બેસ્ટમેન હતા.
પરંતુ સૂર્યકુમાર યાદવ તેમના કરતાં પણ વધારે ફિયરલેસ બેસ્ટમેન છે આના કારણે હું 100 ટકા સૂર્યકુમાર યાદવને ટીમમાં લઇશ એબીડી વિલિયર્સ અમુક વાર જ રમતા હતા જ્યારે સૂર્યકુમાર બોલરોને દિવસમાં પણ તારા બતાવે છે.
Leave a Reply