
બોલિવૂડ ફિલ્મ સ્ટાર અજય દેવગન અને તબ્બુની આગામી ફિલ્મ ભોલાનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સુપરસ્ટાર અજય દેવગન તેના બેસ્ટ ફ્રેન્ડ અને કો-સ્ટાર તબ્બુ સાથે ફિલ્મના ભવ્ય ટ્રેલર રિલીઝ ઈવેન્ટ માટે પહોંચ્યો હતો બંને ફિલ્મના પ્રમોશન માટે સાથે આવ્યા હતા.
આ દરમિયાન અભિનેત્રી તબ્બુને સુપરસ્ટાર અજય દેવગન માટે ઘણો પ્રેમ મળ્યો જે બાદ એક્ટ્રેસે તેના મિત્રને સ્ટેજ પર કિસ કરી હતી
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન અને તબ્બુએ ફિલ્મ ભોલાના ટીઝર લોન્ચ ઈવેન્ટમાં સાથે એન્ટ્રી કરી હતી.
જ્યાં બંને ખૂબ જ શાનદાર દેખાતા હતા, આ દરમિયાન સુપરસ્ટાર અજય દેવગન અને તબ્બુ એકસાથે પાપારાઝી સાથે વાત કરતા જોવા મળ્યા હતા. જ્યાં બંનેએ એકસાથે ઘણી તસવીરો ક્લિક કરી હતી.
આ દરમિયાન એક્ટ્રેસ તબ્બુએ સ્ટેજ પર જ સુપરસ્ટાર અજય દેવગનના ગાલ પર કિસ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. અભિનેતાની આ તસવીરો હવે બધાનું ધ્યાન ખેંચી રહી છે.બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સ અજય દેવગન અને તબ્બુની આ તસવીરો બધાને ચોંકાવી રહી છે.
ફિલ્મસ્ટાર અજય દેવગનની ફિલ્મ ભોલાનું ટીઝર ખૂબ જ ધમાકેદાર છે આ ફિલ્મ ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર પહોંચવા જઈ રહી છે.ફિલ્મ સ્ટાર્સ અજય દેવગન અને તબ્બુનું આ ટીઝર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે ફિલ્મના ટીઝરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
Leave a Reply