
આપણે જાણીએ છીએ કે ભારત દેશના અનેક પ્રકારની રમતો રમાય છે જેમાં ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ,હોકી વગેરે પરંતુ હાલના સમયના અંદર ભારતની રાષ્ટ્રીય ગેમ હોકીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
હાલમાં ભારતની રાષ્ટ્રીય ગેમ હોકીનો ન્યૂઝીલેન્ડે સપનું તોડ્યું છે હોકી 2023માઠી હાલમાં ભારતીય ટિમ બહાર થઈ છે શૂટઆઉટમાં ભારતને મોટી હાર મલી છે.
ન્યૂઝીલેન્ડે હોકીમાં ભારતને 4-5 થી હરાવ્યું છે ક્વાટર ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ બેલ્જિયમ સાથે હવે મેચ રમશે હાલમાં ન્યૂઝીલેન્ડે હોકીમાં ટિમ ઈંડિયાને બહાર કરીને સપનાઓ તોડ્યા છે.
હાલમાં ભારતીય ટિમ પોતાની જ રાષ્ટ્રીય ગેમ હોકીથી બહાર થઈ ગઈ છે જેને લઈને હાલના સામના અંદર આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
Leave a Reply