
હાલમાં ઉતરાયણનો માહોલ ચાલી રહ્યો છે આ સમય ગાળા દરમિયાન ગણા બધા હાદાસા બનતા રહે છે ત્યારે હાલમાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ઊંજા શહેરના રિંગ રોડ પર ચોકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક કિશોર પતંગ પકડવા જતાં કૂવામા પડી ગયો હતો.
રામનગર રેસિડેન્સી નજીક કિશોર કૂવામાં ખાબક્યો હતો કૂવામાં પડવાને કારણે કિશોરનું દુખદ અવસાન થયું છે આ બાદમાં કિશોરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પતંગ લૂંટવા જતાં કિશોર કૂવામાં પડ્યો હતો આના કારણે પરિવારના શોગનો માહોલ સર્જાયો હતો પતંગ લૂંટની લાલચમાં આવીને કિશોર કૂવામાં પડ્યો હતો.
આ બાદમાં આજુબાજુમાં ઉભેલા લોકો ધ્વારા કિશોરને કૂવામાથી બહાર કાઢવામાં આવ્યો હતો આ ઘટના બાદ પરિવાર ઘટના સ્થળે આવી પોહચી હતી ઉતરાયણનો તહેવાર પરિવાર માટે દુખમાં ફેરવાયો હતો.
Leave a Reply