
હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહેલા વિડિયોને જોઈને દર્શકો ગુસ્સે થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે વીડિયો વાઈરલ થયા બાદ તેઓ યુવક વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે.
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક સરસ્વતી માતાના ફોટાને લાત મારી રહ્યો છે આ વાયરલ વીડિયોમાં યુવક કંઈક કહેતો જોવા મળી રહ્યો છે વીડિયોમાં તે ત્યાં હાજર લોકો સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન તે ગુસ્સે થઈ જાય છે અને સરસ્વતી માતાના ફોટાને જોરથી લાત મારીને તોડી નાખે છે હિન્દુ દેવી-દેવતાઓના અપમાનને જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો ગુજરાતનો છે.
વીડિયોમાં દેખાતો યુવક નશાની હાલતમાં છે. નશામાં ધૂત યુવક શાળાએ જાય છે અને શિક્ષકને ફટકારે છે. યુવકે અપશબ્દોનો ઉપયોગ કરીને ફોટાને લાત મારી હતી હાલમાં આ માહિતી સિશિયલ મીડિયા ધ્વારા લેવામાં આવેલી છે.
Leave a Reply