
હાલના સમયના નાદર સિંગર કૈલાશ ખેરને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કહેવામા આવે છે કે કોન્સોલ્ટ દરમિયાન તેમના પર હમલો કરવામાં આવ્યો હતો આ સાથે તેમની પર બોલત પરથી હમલો કરવામાં આવ્યો હતો.
ઓડિયન્સમાથી કેટલાક લોકોએ કૈલાશ ખેર પર છુટ્ટી બોલલ ફેકી હતી જેના કારણે મામલો ઉગ્ર બન્યો હતો હમ્પીમાં એક ફેસ્ટિવલ દરમિયાન સિંગર કૈલાશ ખેર પર બોલત ધ્વારા હમલો કરવામાં આવ્યો હતો.
કૈલાશ ખેરના આ કોન્સર્ટમાં હજારો લોકોની ભીડ જમા થઈ ગઈ હતી કારણકે કૈલાશ ખેરની ખૂબ જ સારી ફેન ફોલોવિંગ છે જ્યારે કૈલાશ ખેર સ્ટેજ પર ગાવાનું ગઈ રહ્યા હતા આ દરમિયાન દર્શકોમાથી બોલત ફેકીને તેમની પર હમલો કરવામાં આવ્યો હતો.
પોલીસે આ સમગ્ર મામલમાં હાલમાં બે લોકોની ધરપકડ કરી છે જ્યારે પોલીસે આરોપીઓને આવું કામ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યુ કે જ્યારથી કૈલાશ ખેર સ્ટેજ પર આવ્યા છે ત્યાથી હિન્દીમાં ગાય છે તેમણે એક પણ કનેડા સોંગ નથી ગયું જેના કારણે તેમના પર બોટલ ફેકવામાં આવી.
Leave a Reply