બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલીયાના આ દમદાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી…

The Australian player retired from international cricket

દોસ્તો હાલમાં એક ચોંકાવનારી ખબર સામે આવી છે કે ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે આ પહેલા તે વનડે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ ચૂક્યો છે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ભાગ નહોતો. T20 ક્રિકેટમાંથી નિવૃત્તિનો અર્થ એ છે કે હવે એરોન ફિન્ચ T20 વર્લ્ડ કપ-2024માં રમી શકશે નહીં નિવૃત્તિની જાહેરાત કરતા ફિન્ચે કહ્યું કે ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે.

આના પરથી આગળની વ્યૂહરચના બનાવી શકાય છે. આ સાથે ફિન્ચે પરિવાર, પત્ની અને ટીમનો આભાર માન્યો છે. એરોન ફિન્ચે કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપ-2021 અને ઓડીઆઈ વર્લ્ડ કપ-2015 જીતવી એ તેની કારકિર્દીની સૌથી ખાસ યાદો છે.

આ 12 વર્ષોમાં મારા દેશ માટે રમવું, કેટલાક સર્વશ્રેષ્ઠ ખેલાડીઓનો સામનો કરવો એ એક સન્માન છે જે દરેક વ્યક્તિ ઈચ્છે છે એરોન ફિન્ચે 5 ટેસ્ટ મેચની 10 ઇનિંગ્સમાં 2 અર્ધસદી સાથે 278 રન બનાવ્યા છે.

ઓસ્ટ્રેલિયન બેટ્સમેનની ODI કારકિર્દી પર નજર કરીએ તો તેણે 146 મેચમાં 5406 રન બનાવ્યા છે જેમાં 17 સદી અને 30 અર્ધસદી સામેલ છે ફિન્ચે 103 ટી20 મેચોમાં 2 સદી અને 19 અડધી સદીની મદદથી 3120 રન બનાવ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*