
સુરતમાં ઉતરાયણના તહેવારોમાં પતંગની સાથે ફુગ્ગાઓ પણ મોટા ભાગમાં વહેચાય છે ગણા બધા લોકો રોજગારી મેળવવા માટે ગેસના બાટલા ધ્વારા ફુગ્ગામાં ગેસ ભરે છે અને વેચે છે.
આજ દરમિયાન ફુગ્ગાનું વેચાણ કરતાં સમયે એક મોટો હાદસો થયો હતો અને આ ઘટના યુવકનું મૌત થયું હતું આ સમગ્ર ઘટના હાલમાં CCTV માં કેદ થઈ છે.
કાર્બન પાણી અને ચુનાના મિશ્રણ બાદ પ્રેસર વધી જવાને કારણે સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે પૂણા ગામ વિસ્તારમાં ફુગ્ગાનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું જેમાં કૈલાસ નામનો યુવક ફુગ્ગામાં ગેસ ભરીને વેચતો હતો.
એકાએક ફુગ્ગામાં ગેસ વધારે પડવાને કારણે ફુગ્ગો જોખમી થઈ ગયો હતો અને આ બાદ તે ધમાકા સાથે ફૂટ્યો હતો ત્યારે આ ફુગ્ગાના ફૂટતાની સાથે જ યુવકને ઇજાઓ થઈ હતી અને તેનું અવસાન થયું હતું.
Leave a Reply