
આપણે જાણીએ છીએ કે જ્યારે પણ લગ્ન થાય તે ત્યારે દુલ્હા અને દુલહાન એક બીજાને વરમાલા પહેરાવે છે પરંતુ હાલના સમયના અંદર એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
જેમાં એક વ્યક્તિએ વરમાલા પહેરાવતી વખતે ગુસ્સો ઉતાર્યો હોય તેવું લાગી આવે છે આપણે જાણીએ છીએ કે ગણા બધા એવા લોકો છે કે જેમના લગ્ન થતાં નથી અને ગણા લોકોના લગ્ન થાય તો પણ તેમાં અમુક લોકોને રસ નથી હોતો.
આવું જ હાલમાં આ ભાઈ સાથે થયું છે જેમાં વ્યક્તિએ આખા મંડપ વચ્ચે એવું કાંડ કર્યું છે કે જેના કારણે જોનાર લોકો પણ હેરાન રહી જાય છે મહિલા હાઇટમા નાની હોવાને કારણે વરમાલા સરખી રીતે નથી પહેરાવી શકતી.
આના કારણે દુલ્હાને ગુસ્સો આવે છે માટે આ વ્યકતીએ પણ ગુસ્સામાં આવીને વરમાલા પહેરાવી હતી જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
Leave a Reply