
હાલમાં સંબંદોમાં તિરાડ પાડે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જેને લઈને કહેવામા આવે છે કે મામા ફઇના ભાઈ અને બહેને ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા છે હાલમાં સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે.
કહેવામા આવે છે કે મામા ફઈના ભાઈ બહેનોએ માન મર્યાદાને નેવે મૂકીને એક બીજાના પ્રેમ સંબંધમાં ફસાઈ ગયા હતા આ સમગ્ર ઘટના રાજસ્થાનના ચારુની છે જ્યાં રહેતી 23 વર્ષીય મનીષા નામની યુવતી તેને સગા મામાના દીકર 27 વર્ષના દીપકના પ્રેમમાં પડી હતી.
આ બાદ દીપકપણ મનીષાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો હતો આ બંને એકબીજા સાથે ગણો બધો સમય પસાર કરતાં હતા ત્યાર બાદ આ બંને એકાંતનો સમય પણ વિતાવવા લાગ્યા હતા આ સમગ્ર ઘટનાની શંકા દીપકના નાના ભાઈને થઈ હતી.
પ્રેમમાં વધારો થતાં મનીષાએ ઘરે ખોટો ખોટું ભરાવીને દીપકને મળવા આવવાનું શરૂ કર્યું હતું આ બાદ આ બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા.
Leave a Reply