ખેતરમાં બોર ખાવા જઈ રહ્યો હતો બાળક, અચાનક જટ્કા મશીનનો કરંટ લાગતો પરિવારમાં લાગ્યો મોટો જટ્કો…

બોર ખાવા ગયેલા બાળકને લાગ્યો જોરદાર જટ્કો
બોર ખાવા ગયેલા બાળકને લાગ્યો જોરદાર જટ્કો

હાલના સમયના અંદર બોરસતના કીખલોર ગામમાથી મોટો હાદસો સામે આવી રહ્યો છે જેમાં ખેતરમાં બોર ખાવા ગયેલા બાળક સાથે મોટો હાદસો થયો હતો.

કહેવામા આવે છે કે ખેતરમાં બોર ખાવા ગયેલા નાના બાળકને ખેતરમાં લગાવેલા જાટકા મશીનનો ગંભીર જાટકો લગતા બાળકનું અવસાન થઈ ગયું હતું આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતાં પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેમાં પ્રાથમિક તપાસમાં બાળકને કરંટ લગતા તેનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે.

આ ઘ્તન્નઈ સમગ્ર માહિતી પરિવારને આપવામાં આવી હતી બાળકના આવ નિધનના કારણે પરિવારમાં વધુ એક મોટો જટ્કો લાગ્યો છે આ જટ્કા મશીન પાકને નુકસાન ન થાય તે હેતુથી મૂકવામાં આવ્યું હતું.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*