
હાલમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે જે આંધ્રપ્રદેશના બિહારની છે જ્યાં રહેતી 32 વર્ષીય મહિલા રશિલા સાથે એક ચોકાવનારી ઘટના બની છે એક મહિનાથી મહિલાને સતત તાવ અને તબિયત બગાડવા લાગી હતી.
આ બાદ મહિલાને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈને ડોક્ટરે જણાવ્યુ હતું કે રશીલની તબિયત ખૂબ જ ખરાબ છે આ બાદ મહિલાના પરિવારજનોએ રશીલની સેવા ચાકરી કરવાનું શરૂ કરી દીધું હતું.
ત્યારે દસ દિવસ સુધી પરિવારના લોકો રશિલા પાસે રહ્યા હતા આ બાદ પરિવારના લોકોએ જણાવ્યુ કે થોડા સમય સુધી અમે રશિલાને મૂકીને ગામમાં જઈએ છીએ આ બાદ પરિવારના લોકો ગામમાં ગયા હતા આ બાદ હોસ્પિટલમાથી ફોન આવ્યો કે રશીલનું અવસાન થયું છે.
આ ફોન આવતાની સાથે જ પરિવારમાં દુખનો પહાડ તૂટી પડ્યો આ બાદ પરિવારના લોકોએ મૃતદેહ આપવામાં આવ્યો હતો આ બાદ રશિલાના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરવામાં આવી હતી અંતિમ સંસ્કાર કર્યા બાદ રશિલા 15 દિવસ બાદ ઘરે આવી હતી.
આ જોઈને ભલભલાના ટાંટિયા ધ્રુજી ઉઠ્યા હતા રશિલાએ કહ્યું કે મને ડોક્ટરે રજા આપી છે એટલે હું ઘરે આવી છું આ બાદ હોસ્પિટલમાં જઈને પરિવારને ખબર પડી રશિલાની જગ્યાએ પરિવારના લોકોને બોજો મૃતદેહ પેક કરીને આપવામાં આવ્યો હતો.
Leave a Reply