
હાલમાં સતત માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે આના કારણે ગણા બધા લોકોના અવસાન થાય છે હાલમાં આ માર્ગ અકસ્માત તળાજા વચ્ચે સર્જાયો હતો આના કારણે લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી.
આ માર્ગ અકસ્માતની જાણકારી મળતા જાણવા મળ્યું છે કે તળાજા શેત્રુંજી નદીના પુલ પર સિફ્ટ કાર અને આઇસર વચ્ચે ટક્કર થવાને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો આના કારણે કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ અવસાન થઈ ગયા હતા.
જ્યાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન અવસાન થયું હતું આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના અવસાન થઈ ગયા હતા આ બાદ ઘરના લોકોમાં દુખનો પહાડ તૂટી પડ્યો હતો.
આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું કે સિફર કારની ટક્કર આઇસર સાથે થવાને કારણે કારમાં બેસેલા હાર લોકોના અવસાન થઈ ગયા હતા જેમાં બે મહિલાઓ અને બે પુરુષોના અવસાન થયા હતા પોલીસે હાલમાં આની બધી તપાસ હાથ ધરી છે.
Leave a Reply