
મિત્રો આપણે બધન અભિનેતા અલ્લું અર્જુનની ફિલ્મ પુષ્પાને તો જોઈ જ છે આ ફિલ્મને દર્શકો ધ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી મિત્રો આ ફિલ્મમાં લાલ ચંદનને લઈને પણ સ્ટોરી બતાવવામાં આવી હતી મિત્રો આપણે પુષ્પાના પહેલા ભાગમાં જોયું તે પ્રમાણે અભિનેતા અલ્લું અર્જુને પોતાની આખી કમેટી બનાવી નાખી છે.
હવે અભિનેતા અલ્લું આએર્જુન ખબર અનુસાર બીજા ભાગમાં ઇન્ટર નેશનલ જશે જેમાં પુષ્પા 2 ફિલ્મમાં અભિનેતા હિરોયુકી સનાડાનાની એન્ટ્રી થશે તેઓ જાપાનમાં અભિનેતા અલ્લું અર્જુન સાથે લાલ ચંદનની ડીલ ફિક્સ કરશે પછી ખબર અનુસાર આખી ફિલ્મમાં હિરોયુકી સનાડાનાનું કોઈ એકશન સીન નહીં હોય.
મિત્રો પુષ્પા 2માં હિરોયુકી સનાડાનાને લાવીને સાઉથના લોકોએ દર્શકોને ખૂબ જ ખુશ કરી નાખ્યા છે મિત્રો આ ફિલ્મમાં હવે ઘણા મોટા સુપર સ્ટાર્સ જોવા મળશે મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમાચાર જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.
Leave a Reply