
હાલમાં જ વેરાવળમાથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જાણવા મળે છે કે ચાની લારી પર બેઠેલા રબારી યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે આ સાથે અજાણ્યા વ્યક્તિ ધ્વારા આ કામને અંજામ આપવામાં આવ્યું છે.
આ સમાચાર સોશિયલ મીડિયાની અંદર ફેલાતા રબારી સમાજના આગેવાનો અને સમગ્ર રબારી સમાજ વેરાવળમાં ઉમટી પડ્યો છે લોકો આ હત્યા અંગે મોટી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિનું નામ નિતેશ ભાઈ છે જે એક ભૂવાજી પણ છે હાલમાં તેમનો જીવ ક્યાં કારણોસર લેવામાં આવ્યો તેનું પુષ્ટિ હજુ થઈ નથી.
પરંતુ હાલમાં પોલીસ અને પરિવાર અનુસાર જૂના મંન દુખના કારણે હાલમાં તેમને જીવ લેવામાં આવ્યો છે હાલમાં સમાચારો ધ્વારા આવું કહેવામા આવી રહ્યું છે પરંતુ હકીકતમાં આની પુષ્ટિ થઈ નથી.
Leave a Reply