
હાલમાં ગુજરાતનાં રાજકોટમાથી ચોકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક પિતાએ અઢી વર્ષની દીકરીના રડવાથી તેની કરૂણ હત્યા કરી દીધી હતી આ બાદ મૃતદેહને જાડીઓમાં ફેકી દેવામાં આવ્યો હતો.
અને આના CCTV ફોટેજ પણ સામે આવ્યા છે જ્યાં પિતા બાળકીના મૃતદેહને લઈ જતો જોવા મળે છે કહેવામા આવે છે કે આરોપીએ પહેલા દીકરીનું માથું દીવાલ સાથે અથડાવ્યું હતું અને બાદમાં તેનું ગળું દબાવીને કરૂણ હત્યા કરી દીધી હતી.
પુત્રીનો મૃતદેહ ફેકીને પતિ ઘરે પરત ફર્યો હતો આ બાદ પતિને ગળે આવીને ટોટા આપ્યા હતા અને પત્ની સાથે પતિ બાળકીની શોધમાં લાગી ગઈ હતી આરોપી પિતાએ પત્ની સાથે પોઈલીસ સ્ટેશનમા બાળકીના ગુમ થવાની ખબર નોધાવી છે.
અને આ બાદ બીજા શનિવારે ગોંડલ ચોકડી પાસે જાણીઓમાથી મૃરદેહ મળી આવ્યો હતો આ બાદ પોલીસે આગળ તપાસ કરતાં એક CCTV મળી આવ્યો હતો જેમાં આરોપી બાળકીના મૃતદેહને લઈને જતો જોવા મળ્યો હતો.
Leave a Reply