
હાલના સમયના અંદર ફિલ્મ અવતાર 2એ સૌથી મોટો રેકોર્ડ હાસિલ કર્યો છે હોલિવૂડના સૌથી મોટા દિગ્દર્શકોમાંથી એક જેમ્સ કેમરોને ફરી એકવાર આખી દુનિયાને ચોંકાવી દીધી છે.
ફિલ્મોના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ અવતાર પછી જેમ્સે હવે તેની સિક્વલ અવતાર ધ વે ઓફ વોટર બનાવી છે આ સાતે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર હોબાળો મચાવ્યો છે.
કહેવામા આવે છે કે માત્ર 2 દિવસમાં જ આ ફિલ્મે 100 કરોડ પાર કમાણી કરી છે કહેવામા આવે છે કે હોલિવૂડની આ બીજા નંબરની સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ છે.
પહેલા જ દિવસે આ ફિલ્મે 41 કરોડ રૂપિયાની કમાણી કરી છે આ બાદ આ ફિલમે માત્ર 2 જ દિવસમાં 100 કરોડ પાર કમાણી કરી છે હાલમાં સમયના અંદર આ ફિલ્મને લઈને હોબાળો મચી ગયો છે.
Leave a Reply