
હાલમાં જ એક દુખદ ઘટના સામે આવી છે હાલોલ વડોરા હાઇવે પર આસોડ ગામ પાસે ઋક્ષનું આગળનું ટાયર નીકળી જવાને કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી જેના કારણે રિક્ષામાં સવાર એક વ્યક્તિનું અવસાન થયું હતું.
આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે વાઘોડિયા ગામના સીહાપુરા ગામનો પરિવાર સાવલી તાલુકાના આદરવાળા ગામે હાજરી આપવા માટે ગયા હતા.
આ અકસ્માત બાદ ગંભીર રીતે ગવાયેલા લોકોને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દીકરીનો વરઘોડું નીકળે તે પહેલા જ ઘરમાથી પિતાની અંતિમ યાત્રા નીકળી હતી.
પિતાના મૌતના સમાચારના કારણે પરિવરમાં દુખની લાગણી પ્રસરી ગઈ હતી કહેવામા આવે છે કે રિક્ષામાં વાઘોડિયા ગામનો પરિવાર હતો જેમાં એક વ્યક્તિનું અવસાન થયું હતું.
Leave a Reply