
કહેવામાં આવે છે કે મૌત ક્યારે આવે તે નક્કી હોતું નથી હાલમાં મહિલાને એક એવું નિધન થયું હતું કે જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો આ ઘટના કર્ણાટકના હિકોલા શહેરની છે.
જ્યાં એક 26 વર્ષીય સ્વેતા નામની યુવતી સાથે ખૂબ જ ખરાબ ઘટના બની હતી હાલમાં યુવતીના લગ્ન હતા લગ્ન થયા બાદ પ્લોટમાં રિશેપ્શન રાખવામા આવ્યું હતું.
આ રિશેપશનના અંદર બંને પક્ષના સગા વહાલાઓએ હાજરી આપી હતી આ બાદ જ્યારે સ્વેતા નામની યુવતી જેમના લગ્ન થયા હતા તે બાદ તે પરિવારના લોકોને મળવા માટે સ્ટેજ પર આવી હતી.
આ સમયે તે અચાનક ચક્કર ખાઈને નીચે પડી ગઈ હતી આ બાદ યુવતીનો જીવ ગયો હતો નીચે પડતાની સાથે જીવ જતાં યુવતીનું દુખદ અવસાન થયું હતું.
Leave a Reply