
હાલના સમયના અંદર બનેલી ઘટના વિષે જાણીને પગ નીચેથી જમીન સરકી જશે કહેવામા આવે છે કે ગેસના બાટલા સાથે રમતી નાની બાળકી હાલમાં બાટલામાં ફસાઈ જતાં મોટો હાદસો થયો છે.
આ બાળકીને બહાર નિકાળવાનો કોઈ ચાંસ લાગતો નથી ગણા બધા લોકો બાળકીને બહાર નિકાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે છતાં આ બાળકી બહાર નીકળતી નથી.
નાની બાળકી આ બટલા સાથે રમતી હતી અને અચાનક પગ લપસી જતાં બાટલામાં બંને પગ ફસાઈ જતાં તે અંદર ફસાઈ ગઈ હતી હાલમાં બાળકીને બહાર નિકાળવા માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ બધા પ્રયત્નો વ્યર્થ રહે છે.
આ સાથે બીજું પણ એક બાળક આવી રીતે ફસાયુ હતું જેના માથા પર એક તપેલું ફસાઈ ગયું હતું આના કારણે મામલો ગંભીર બન્યો હતો અને બાળકને માથામાં ખૂબ જ દુખાવો થાય છે.
Leave a Reply