
હાલમાં પ્રેમ જાણમાં ફસાવીને યુવક પાસે પૈસા પડાવવામાં આવ્યા હતા પોલીસે જણાવ્યું કે ફોન કરનાર રિયા શર્માએ બિઝનેસમેનને વીડિયો કોલ કર્યો હતો. આ પછી તેણે વેપારીને તેના કપડા ઉતારવા કહ્યું બિઝનેસમેને કપડા ઉતાર્યા કે તરત જ તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.
ગુજરાતના એક વેપારીને 2.69 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું આ નુકસાન કોઈ ધંધામાં થયું નથી પરંતુ આ મોટી છેતરપિંડી વીડિયો કોલ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદના વેપારીનો ગયા વર્ષે 8 ઓગસ્ટના રોજ ફોન આવ્યો હતો.
ફોન કરનારે તેનું નામ રિયા શર્મા હોવાનું અને તે મોરબીની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. વેપારી વૃત્તિની જાળમાં એટલો ફસાઈ ગયો કે તેણે કરોડો રૂપિયા ગુમાવવા પડ્યા પોલીસે જણાવ્યું કે ફોન કરનાર રિયા શર્માએ બિઝનેસમેનને વીડિયો કોલ કર્યો હતો.
આ પછી તેણે વેપારીને તેના કપડા ઉતારવા કહ્યું. બિઝનેસમેને કપડા ઉતાર્યા કે તરત જ તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો જે બાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વેપારી પાસેથી 50 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને હાલમાં આગળ આની તપાસ શરૂ છે.
Leave a Reply