યુવતીને ડ્રેસ અનુકૂળ ન આવતા દુકાનદાર સાથે શરૂ કરી દીધી મારપીટ, સમગ્ર મામલો પોહોચ્યો પોલીસ સ્ટેશન…

યુવતીને ડ્રેસ અનુકૂળ ન આવતા દુકાનદાર સાથે કરી દીધી મારપીટ
યુવતીને ડ્રેસ અનુકૂળ ન આવતા દુકાનદાર સાથે કરી દીધી મારપીટ

હાલના સમયના અંદર ફરી એકવાર મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં યુવતીને ડ્રેસ ફિટ ન મળવાને કારણે દુકાનદાર સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.

આ સમગ્ર ઘટના રાજસ્થાનના જોધપુરની છે જેમાં એક યુવતીએ દુકાનદાર પાસેથી ડ્રેસ ખરીધ્યો હતો જે તેને અનુકૂળ ન આવી હતી યુવતીની ફરિયાદના કારણે દુકાનદાર અને યુવતી વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો.

આ વિવાદ જોતજોતામાં વધી ગયો હતો જેના કારણે યુવતીના ઘરના લોકો પણ આ વિવાદમાં શામિલ થઈ ગયા આના કારણે દુકાનની બહાર રસ્તા પર મારપીટ શરૂ થઈ ગઈ હતી.

આ મામલામાં બે પક્ષના લોકો ધ્વારા ફરિયાદ દાખલ કરવવામાં આવી છે હાલના સમયના અંદર આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ડ્રેસના કારણે મામલો ઉગ્ર બન્યો હતો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*