
આપણે જાણીએ છીએ કે હાલમાં યુવતીઓની છેડતીઓની ઘટનાઓ સત્તા વધી રહી છે આ દરમિયાન હાલમાં વધુ એક યુવતીની આવી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના ગુજરાતનાં વડોદરાની છે જેમાં ઓટો રિક્ષામાં જઈ રહેલી યુવતીની ત્રણ લોકો હેરાન કરતાં હતા.
યુવતીએ આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં 30 કિલોમીટર સુધી ત્રણ લોકોને પોલીસે જડપી પાડ્યા હતા યુવતીએ જણાવ્યુ કે ત્રણ લોકોએ મને લગભગ 7 કિલોમીટર સુધી છેડતા રહ્યા હતા.
આ સમગ્ર વાતની જાણ રિક્ષા ડ્રાઇવરને પણ હતી જેના કારણે તેને રિક્ષા જડપથી આગળ વધાવી હતી આ બાદમાં યુવતીએ ત્રણ દિવસ બાદ વિડીયો શેર કરતાં જણાવ્યુ કે વડોદરા પોલીસે આ ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
આ બાદમાં યુવતીએ પોલીસનો આભાર માન્યો હતો અને આગળ જણાવ્યુ કે આવા લોકોથી બચવા માટે તમે પોલીસને જરૂરથી જાણ કરો યુવતીએ આગળ જણાવ્યુ કે આ નાની નાની વાતો મોટું સ્વરૂપ લઈ શકે છે.
Leave a Reply