
આપણે જાણીએ છીએ કે ગુજરાતનાં મોરબીમાં ગણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા હવે આને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કહેવામા આવે છે કે મોરબી બનાવને લઈને મોટું એકશન લેવામાં આવ્યું છે.
કહેવામા આવે છે કે મોરબી હાદસામાં ઓરેવા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવશે જયસુખ પટેલ માટે લુકઆઉટ જારી કરવામાં આવ્યું છે પોલીસે કંપની મલીકને પકડવા માટે ચાર્ટશીટમાં આરોપીને બનાવ્યો છે.
હાલમાં આ ચાર્ટશિટને કોર્ટમાં જમા કરવવામાં આવી નથી પટેલ અગ્રિમ જમાનત માટે યાચિકા પણ દાખલ કરી હતી ગુજરાતમાં મોરબી પુલ તૂટવાને કારણે આ મોટો હાદસો બન્યો હતો.
કહેવામા આવે છે કે આ બનાવમાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો હવે આને લઈને ઓરેવા કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવશે.
Leave a Reply