
હાલમાં ફરી એકવાર ગુજરાતમાં કોરોનને લઈને સરકાર જાગૃત થઈ છે થોડા સમય પહેલા ચિનમાથી નીકળેલા જીવલેણ વાઇરસને લઈને દુનિયા ભરમાં બધા લોકોમાં ભારે રોષ ઊભો કર્યો હતો.
માંડ માંડ આ રોગ ટળી ગયો હતો ત્યારે તો ચીનમાં ફરી એકવાર કોરોને મોટું સ્વરૂપ ધારણ કર્યું છે આના કારણે ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે કેન્દ્ર સરકાર ધ્વારા આપવામાં આવેલી ગાઈડલાઇન અનુસાર ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેટ સમિક્ષા બેઠક પૂરી થઈ છે આ બેઠકમાં આરોગી વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે સરકાર ધ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઇનનો ચૂસ્ત પણે અમલ કરવો પડશે.
આ સાથે તમામ કેન્દ્ર એક્ટિવ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અને દવાઓનો જથ્થો પોહચાડવાની પણ સૂચના આપવામાં આવી છે તમામ ઑક્સીજન પ્લાંટની પણ ચકાસણી કરવામાં આવી છે આ સાથે વિદેશી પ્રવાસીઓના ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
Leave a Reply