
હાલના સમયના અંદર લાગેલી ભીષણ આગમાં 14 લોકોના દુખદ અવસાન થઈ ગયા છે આ સાથે મોટા ભાગના લોકો એક જ પરિવારના હોવાનું કહેવામા આવી રહ્યું છે જે પરિવાર અકસ્માતનો ભોગ બન્યો તે ઘરમાં દીકરીના લગ્ન હતા.
જ્યારે ભીષણ આગ લાગી ત્યારે મેરેજ હોલમાં પુત્રીના લગ્ન ચાલી રહ્યા હતા આ ભયાનક હાદાસાને કારણે પિતા પણ માથું પકડીને બેસી ગયા હતા આ બાદ પિતાએ દીકરીના લગ્નની વિધિઓ પૂરી કરી દીધી હતી.
આ સાથે પિતાએ આ દરમિયાન ખ્યાલ પણ ન આવવા દીધો કે ઘરમાં ભીષણ આગ લાગી છે હાલમાં આ સમગ્ર ઘટના અંગે તપાસ ચાલી રહી છે.
હાલમાં દીકરીના આ લગ્નની ખુશીની રાત્રિ પરિવાર માટે કાળી રાત્રિ સમાન સાબિત થઈ હતી કારણકે આ આગમાં કાકી અને કાકા હવે આ દુનિયામાં રહ્યા નથી.
Leave a Reply