
હાલના સમયના અંદર એક અજીબી બનાવ સામે આવ્યો છે જેમાં એક પાડાનું મોઢું બાજુમાં પડેલી ટાંકીમાં ફસાઈ ગયું હતું જ્યાં આ પાડાને બાંધવામાં આવ્યો હતો તેની બાજુમાં આ ટાંકો પડેલો હતો.
અને પાણી પીવાના પ્રયાસમાં આ પાડાનું માથું જોતજોતાની અંદર ટાંકામાં ફસાઈ ગયું હતું આ બાદ આ પાડો આમતેમ ફરે છે અને આ ટાંકો નિકાળવાનો પ્રયાસ કરે છે.
છતાં પણ આ ટાંકો નીકળતો નથી આના કારણે તે ભારે મુશ્કેલીમાં ફસાય છે લોકો પણ આ તણો બહાર નીકળવા માટે પ્રયાસ કરે છે છતાં પણ આ ટાંકો નીકળતો નથી.
ગણી બધી મહેનત કર્યા છતાં પણ આ ટાંકો પાડાના માથામાથી નીકળતો નથી આ ઘટના ગુજરાતનાં સૌરાષ્ટ્ર ગામની બતાવવામાં આવે છે હાલમાં આ પ્રકારની ઘટના સામે આવી છે.
Leave a Reply