
હાલમાં દિલ્હીની શ્રધ્ધા કરતાં પણ ખૂબ જ ખરાબ કિસ્સો સામે આવ્યો છે જેમાં આફતાબે શ્રાધ્ધાના 35 ટુકડા કર્યા હતા પરંતુ હાલમાં એક નરાધમે પોતાની પત્નીના 50 કરતાં વધુ ટુકડા કર્યા છે.
હત્યા બાદ મૃતદેહને ટુકડા કરીને બોરીમાં ભરવામાં આવ્યો હતો જેમાં કેટલાક ટુકડાઓને વિસ્તારમાં સૂમસામ જગ્યાએ ફેકી દેવામાં આવ્યા હતા અને મૃતદેહના ટુકડાઓ કુતરાઓ ખાઈ રહ્યા હતા ત્યારે લોકોએ આ જોઈને પોલીસને જાણ કરી હતી.
આ બાદ સમગ્ર ઘટના સામે આવી હતી અને યુવતીનું માથું હજુ સુધી મળ્યું નથી હાલમાં આ મૃતદેહના 14 ટુકડાઓ મળી આવ્યા છે આ હચમચાવી નાખનાર બનાવ જારખંડના સાહિબનગર વિસ્તારનો છે મૃતક આદિમ પહરિયા આદિવાસી સમુદાયની હતી.
કહેવામા આવે છે કે આરોપીના મામાના ઘરે યુવતની કરૂણ હત્યા કરવામાં આવી હતી આ ઘટના શનિવાર સાંજની બતાવવામાં આવે છે હાલમાં પોલીસ આરોપીએ ક્સ્ટડીમાં લઈ લીધો છે અને આગળ તપાસ હાથ ધરી છે.
Leave a Reply