મહિલાના શરીરની બંને કિડની કાઢી લેતા પતિએ તરછોડી દીધી મહિલાને, હાલમાં સામે આવી ચોકાવનારી ઘટના

મહિલાના શરીરનું અગત્યનું અંગ ચોરાતા પતિએ છોડ્યો સાથ
મહિલાના શરીરનું અગત્યનું અંગ ચોરાતા પતિએ છોડ્યો સાથ

હાલના સમયના અંદર ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મહિલાના શરૂરનું અગત્યનું અંગ ચોરાતા પતિએ મહિલાનો સાથ છોડી દીધો છે ચાલો આગળ વિગતવાર માહિતી મેળવીએ.

બિહારના મુઝફ્ફરપુરમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં પહેલા એક ગરીબ મહિલાની બંને કિડની કાઢી લેવામાં આવી અને હવે પતિ પણ તેમને છોડીને ભાગી ગયો છે.

કહેવામા આવે છે કે મહિલાનું કહેવું છે કે તે તેના મૃત્યુના દિવસો ગણી રહી છે પરંતુ તેને તેની સાથે રહેલા તેના 3 બાળકોની ચિંતા છેહાલના સમયના અંદર આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

આજ સુધી જીવનને લઈને ગણા બધા ચોકાવનારા સમાચારો સામે આવે છે પરંતુ આવો કિસ્સો હાલમાં પ્રથમાવાર સામે આવતા લોકોમાં હડ્કંપ મચી ગયો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*