
હાલમાં આયોધ્યામાં નવું મંદિર બનવા જઈ રહ્યું છે જેમાં ભગવાનની મુર્તિ બનાવવામાં માટે નેપાળમાથી પથ્થર લાવવામાં આવ્યો છે આ પથ્થરમાથી રામ અને સિતા માતાની મુર્તિ બનાવવામાં આવશે આજે આપણે આ પથ્થરની સમગ્ર ઘટના વિષે વાત કરવાના છીએ કે આખરે રામ અને સિતા માતાની મુર્તિ બનાવવા માટે આ પથ્થરને જ શા માટે પસંદ કરવામાં આવ્યો.

કહેવામા આવે છે કે આ પથ્થરને નેપાલમાં ગણી ખોદાઈ કામ કર્યા બાદ નિકાળવામાં આવ્યો છે જેને ત્યાં વહી રહેલી ગંદક નદીમાથી નીકાળવામાં આવ્યો છે જેને હાલમાં ભારત લાવવામાં આવી રહ્યો છે.

નેપાલ સરકારની રાજા મળ્યા બાદ વિશેષકોની એક ટિમ પોખરની કાળી ગંડ નદી પાસે પોહોચી હતી અને આ પથ્થરને 26 જાન્યુયારીના રોજ નિકાળવામાં આવ્યો હતો આ બાદ તેની પુજા અર્ચના કરવામાં આવી હતી.

આ સમગ્ર વિધિ કર્યા પછી પથ્થરને ટ્રકમાં અયોધ્યા માટે રવાના કરવામાં આવ્યો હતો આ બંને શિલાઓને મોટા મોટા ટ્રકમાં લાવવામાં આવ્યો છે જ્યાં આ શિલાઓને જનકપૂર ધામમાં રાખવામા આવ્યા જ્યાં આ પથ્થરો જાન કી મંદિરના પ્રાંગલમાં રાખવામા આવ્યા હતા.

આ દરમિયાન આ પથ્થરની પુજા અર્ચના માટે ત્યાં હજારો લોકો આવ્યા હતા રસ્તામાં બધા લોકોએ આ પથ્થર પાછણ પુજા અર્ચના કરી હતી આ પથ્થર 6 કરોડ વર્ષ જૂના બતાવવામાં આવે છે જે આજે પણ જીવિત છે.

ભારત સરકારે નેપાલ સરકારને વાત કર્યા બાદ આ પથ્થર આજે ભારતમાં લાવવામાં આવ્યા છે રામ મંદિરમાં ભગવાનના મંદિર માટે કામ ખૂબ જ જડપી ચાલી રહ્યું છે જેને લઈને લગાતાર સમાચાર સામે આવી રહ્યા છે.
Leave a Reply