
દ્વારકાના યમુનાજી મંદિરમાં હાલમાં એક મોટી ચમત્કારિક ઘાટણ જોવા મળી છે જેમાં સીજી સોસાઇટીમાં આવેલ પ્રખ્યાત મહારાણી જી હવેલીમાં સન્મુખ દીવો રોજ આરતી સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસ્થાન કરે છે.
આને લઈને મંદિરના મહારાજનો દાવો છે કે દિવાના ખસવાની સાથે પાયલનો રણકાર પણ સંભળાય છે હાલમાં સામે આવેલી આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી.
ત્યારે હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે હાલમાં વાઇરલ વિડીયો ખંભાળિયાના સીજી સોસાઈટીમાં આવેલા સી યમુના મહારાણી જી હવેલીનો બતાવવામાં આવે છે.
જેમાં વિડિયોના અંદર દીવો પોતાની જાતે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે જેમાં દીવો એક બાજુથી જાય છે અને બાદમાં રામ થઈ જાય છે.
Leave a Reply