
હાલમાં JDU ના પૂર્વ ધારા સભ્ય શ્યામ બાદૂરસિહ એક વખતે ફરીથી ચર્ચામાં આવ્યા છે શિવનમા ડાન્સર સાથે ઉમકા લાગવટો તેમણે એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
આ દરમિયાન તેઓ ભોજપુરી ગીત દારૂ બાજારું પર ડાન્સ કરતાં જોવા મળે છે વાઇરલ વિડિયો 1 જાન્યુઆરીના રોજનો કહેવામા આવે છે શ્યામા બાદૂર સિહની ઉમર 59 વર્ષની કહેવામા આવે છે.
હકીકતમાં નવા વર્ષ પર શિવાનના જીવીબી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં JDU ના પૂર્વ ધારા સભ્ય શ્યામ બાદૂરસિહ પણ આ પાર્ટીમાં હાજર રહ્યા હતા અને તેમણે ડાન્સ કર્યો હતો.
હાલમાં આ પરતીની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહી છે જેમાં JDU ના પૂર્વ ધારા સભ્ય શ્યામ બાદૂર સિહપણ જોવા મળે છે.
Leave a Reply