
હાલના આપણે ક્રિકેટ જગતમાં મોટું નામ ધરાવતા અનિલ કુંબલે વિષે વાત કરવાના છીએ અનીક કુંબલેએ હૈદરાબાદ રહીને અંડર 19ની ટિમમાં મેચ રમીને સારું પ્રદર્શ્ન કર્યું હતું આ બાદ તેમની લોકપ્રિયતા વધતાં ભારતીય ટીમમાં પસંદગી થઈ હતી.
તેમણે ઈંગ્લેન્ડ સાથે પહેલી ટેસ્ટ મેચ રમી હતી તેમણે 132 ટેસ્ટ મેચોની 236 ઇનિંગ્સમાં 619 વિકેટ સાથે ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ બોલર તરીકે પ્રખ્યાત થયા હતા કહેવામા આવે છે કે ક્રિકેટ જગતમાં મોટું નામ કમાવ્યા બાદ તેમણે વર્ષ 2007માં સન્યાસ લઈ લીધું હતું.
તેમણે વર્ષ 1999માં રમતીર્થ સાથે લગ્ન કરી લીધા હતા તેમના આ લગ્ન બાદ તેમણે એક દીકરી હતી પરંતુ આ સંબંધ વધારે ન ટકી શક્યો અને તેમના લગ્નમાં તિરાડ આવતા તેમણે પત્નીથી છૂટાછેડા લઈ લીધા.
બાદમાં તેમણે ફરી એક વાર લગ્ન કર્યા અને હાલમાં તેમણે ત્રણ બાળકો છે જેમાં એક ચેતના પહેલી પત્નીની દીકરી છે જે બાદ બે બાળકો સ્વસ્તિ અને અરુણી અને માયસ છે.
Leave a Reply