
આજના સમયમાં ખૂબ જ ઓછા સમયમાં ફેમસ થવા માટે સોશિયલ મીડિયા એ શ્રેષ્ઠ માધ્યમ છે. જો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થોડી મિનિટોનો વીડિયો વાયરલ થાય છે, તો તમે તેમાંથી લાખો રૂપિયા કમાવવાનું શરૂ કરો છો તેથી જ આજના સમયમાં લોકો અલગ-અલગ રીતે યુનિક કન્ટેન્ટ બનાવે છે જેથી તેમના વીડિયો શક્ય તેટલી વહેલી તકે બધે વાયરલ થઈ જાય.
લોકો જાણતા નથી કે તેઓ હાઇલાઇટ બનવા માટે શું કરે છે. લાઈમલાઈટમાં રહેવા માટે કંઈ પણ કરવા તૈયાર છે લોકો પોતાની સોશિયલ સાઈટ પર ફોટા અને વીડિયો અપલોડ કરતા રહે છે.આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે એક છોકરા સાથે મહિલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વીડિયોમાં મહિલા છોકરા સાથે રોમેન્ટિક ગીતો પર એક્ટિંગ કરતી જોવા મળે છે બંને કપલની જેમ પોઝ આપતા જોવા મળે છે બંનેના આવા ડઝનબંધ વીડિયો એક ઈન્સ્ટા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યા છે અને છોકરાને મહિલાનો સાવકો પુત્ર ગણાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે તમામ વીડિયો ખરેખર ઈન્સ્ટાગ્રામ પર રચના નામની પ્રોફાઈલ પરથી પોસ્ટ કરવામાં આવ્યા હતા વિડીયોમાં રચના પોતાને માતા અને તેની સાથેના છોકરાને પુત્ર તરીકે વર્ણવે છે તેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 1 લાખ 30 હજાર ફોલોઅર્સ છે ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં રચના જુદા જુદા રોમેન્ટિક ગીતો અને રોમેન્ટિક ડાયલોગ્સ પર છોકરા સાથે રોમાન્સ કરતી જોવા મળે છે.
જે બાદ મહિલા અને છોકરાનો વીડિયો ટ્વિટર પર શેર કરતા એક યુઝરે લખ્યું આ બંને મા અને પુત્ર છે તે ખૂબ જ વિચિત્ર છે યુઝરે એકસાથે અનેક વીડિયો શેર કર્યા અને તેની સામે વાંધો ઉઠાવ્યો. વીડિયોમાં બંને અલગ અલગ રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. છોકરો મહિલાને ગળે લગાડતો અને ચુંબન કરતો જોવા મળે છે.
Leave a Reply