
દોસ્તો સાંસદ માંથી હાલમાં એક અજીબોગરીબ હરકત સામે આવી રહી છે કે સર્બિયાની સંસદમાં એક સાંસદે પો!ર્ન જોઈ રહ્યા હતા જેના પછી અહીં હંગામો શરૂ થઈ ગયો છે પો!ર્ન જોતા સાંસદનો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે.
સંસદ ચેનલના પ્રસારણ દરમિયાન સાંસદ પોર્ન જોતા વીડિયો કેમેરામાં કેદ થયા હતા આ કૃત્ય માટે સાંસદે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
આ પછી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો આ પહેલા પણ સંસદમાં અશ્લીલ વીડિયો જોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે ગયા વર્ષે બ્રિટિશ સાંસદ નીલ પેરિશ ગૃહમાં તેમના ફોન પર પો!ર્ન જોઈ રહ્યા હતા તેને ઘરમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
સમાચાર અનુસાર, સર્બિયામાં એક મુદ્દાને લઈને વાતચીત ચાલી રહી હતી. આ દરમિયાન સોશિયલિસ્ટ પાર્ટી ઓફ સર્બિયાના સાંસદ ઝ્વોનિમાર સ્ટીવિક પોર્ન જોઈ રહ્યા હતા સ્ટીવિક પોર્ન જોતા વીડિયોમાં પકડાયા હતા.
Leave a Reply