
હાલમાં બોટાદમાંથી ચોકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં રાત્રિના સમયે અવાવરુ જગ્યાએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો કહેવામા આવે છે કે દેવીપૂજક સમાજની દીકરીની કરૂણ હત્યા કરવામાં આવી છે.
આને લઈને હાલમાં સમાજની મહિલાઓ અને પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા હતા બોટાદમાં હાલમાં રસ્તા પર આગેવાનો અને બીજા લોકો ઉતરી આવ્યા છે અને આરોપી વિરુધ્ધ માંગ કરી રહ્યા છે.
હાલમાં આ લોકોએ રસ્તા પર ભીડ જામ કરી છે અને લોકોનું કહેવું છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગો કરી રહ્યા છે જેને પગલે હાલમાં ભારે રોષ જોવા મળે છે.
જો ન્યાય ન મળે ત્યાં સુધી આવું આંદોલન કરવામાં આવશે તેવું કહેવામા આવી રહ્યું છે હાલમાં આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહી છે.
Leave a Reply