
હાલના સમયના અંદર રિલ્સ સ્ટાર્સને ખૂબ જ માર પડ્યો હતો જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસેના જાહેર માર્ગ પર સ્નેક્સ હાઉસના માલિકના પુત્રની રીલ સ્ટાર અને તેના ભાઈ સાથે તેના 10 જેટલા સિગાર બાબતે ઝઘડો થયો હતો.
કહેવામા આવી છે કે રિલ્સ સુપર સ્ટાર્સ સુદક્ષ દરજીનો ભાઈ એક દુકાનમા મ્નસતો લેવા માટે આવ્યો હતો ત્યારે નાસ્તો આપવામાં મોડુ થતાં દુકાન માલિકના સાથે બોલાચાલી થઈ હતી આ બાદ આ બોલાચાલી મારપીટમાં બદલાઈ ગઈ હતી.
આ બાદ દુકાન માલિકના છોકરાએ દસ લોકોજને ફોન કરીને બોલાવ્યા હતા આ બાદ સુદક્ષ દરજીના ભાઈએ સુદક્ષને પણ બોલાવ્યો હતો જે ત્યાં આવી પોહોચ્યો હતો આ બાસ સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સમાધાન ન થયું હતું.
કહેવામા આવે છે કે આ બાદ દુકાન માલિકના છોકરાએ સુદક્ષ દરજી પર ઝારા વડે હુમલો કર્યો હતો અને તેણે ધોઈ નાખ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને પોલીસને બતાવવામાં આવ્યો હતો.
Leave a Reply